સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ડાંગરના પાકના નુકસાન અંગે આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રાજ્ય સરકારને રજુઆત
આ સંજોગોમાં બરડોલી લોકસભાના સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી,નાયબ મુખ્યમંત્રીશ્રી તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રીશ્રીને પત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્ય સરકાર ખાસ…
