રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે આહવા ખાતે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું
રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કરાયા :- ડાંગ : તા: ૩૧: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.…
