વ્યારા તાલુકાના કોહલી ગામેથી કુવામાં પડેલા દિપડાને રેસ્ક્યુ કરતા વ્યારા વન વિભાગની ટીમ

Listen to this article

વ્યારા તાલુકાના કોહલી ગામેથી કુવામાં પડેલા દિપડાને રેસ્ક્યુ કરતા વ્યારા વન વિભાગની ટીમ       

તાપી : નાયબ વન સંરક્ષક, વ્યારા મદદનીશ વન સંરક્ષક તાપીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વ્યારાની વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં આજે વ્યારા તાલુકાના કોહલી ગામેથી દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. કોહલી ગામના ગામઠાણ ફળિયામાં આવેલ કુવામાં વહેલી સવારે આશરે ૪ થી ૫ વર્ષનો નર દિપડો કુવામાં પડી જવા અંગે જાણકારી મળતા વ્યારા રેંજનો સ્ટાફ  એમ.જે.વણઝારા, રા.ફો. મીરપુર,  બી.એ.ચૌધરી, બીટગાર્ડ ધાટા,  એ.જે. ચૌધરી, બીટગાર્ડ આમણિયા, કુમારી સ્વેતલ એસ. ગામીત, બીટગાર્ડ ધામણદેવી- ૨ તથા કુ. અનિલાબેન એસ. ગામીત, બીટગાર્ડ ઉચામાળા વિગેર તથા RCSSGના મેમ્બર  સૂરજ ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા દિપડાનું રેસ્ક્યુ ભારે જેહમત બાદ સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ બાદ આ દિપડાને સુરક્ષિત રીતે જંગલમા છોડી દેવામાં આવ્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close