બંઘારણ સમિતીની પ્રથમ બેઠક વાંસદા કુકણા સમાજ ભવનમાં યોજાઈ

Listen to this article

👉 આ પ્રથમ બેઠકમા બંઘારણના વિવિધ સંગઠનોના બંઘારણ- જ્ઞાતિ- મંડળોના કૂળ- બંધારણોના અભ્યાસ સાથે ચચાઁ કરવામા આવેલ🌾
👉બંઘારણ સમિતી દ્વારા દરેક જિલ્લામા – તાલુકામા થનાર પરિસ્થિતિ બંઘારણમા મુદ્દાઓનો સમાવેશ કરવામા આવનાર છે
 દરેક જિલ્લામા બંધારણમા મુદાઓનો ચચાઁ કરી લોકલ લેવલ પશ્નો ની ચચાઁ – વિચારણા કરી બંઘારણનુ કાચુ ડ્રાફ્ટ બંઘારણ રજુ કરવામા આવનાર છે.

આદિવાસી કોકણા, કોકણી , કુકણા કુનબી( ડાંગ )સમાજ ગુજરાત રાજ્યની આજરોજ તારીખ 22- 10- 2023 ના રોજ વાંસદા કુકણા સમાજ ભવન ખાતે બંધારણ સમિતિની પ્રથમ બેઠક રાખવામાં આવેલ  ઈશ્વરભાઈ માળીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી સમાજ માટે બંધારણ બનાવવાનું જે આયોજન કરેલ છે તેમાં પ્રાથમિક તબક્કે એક બંધારણનો કાચો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવેલ છે જે આગામી દિવસોમાં જે- તે જિલ્લામા – તાલુકામા ચચાઁ વિચારણા અને ત્યાંના લોકલ સ્થાનિક પશ્નોનો સમાવેશ કરવામા આવનાર હોય બંધારણ સમિતિની બેઠક રાજય કક્ષાની મળશે જેમાં તમામ મુદ્દાઓ ની ચર્ચા વિચારણા કરી ફરી એક ચર્ચા ના અંતે સમાજના સંસ્કૃતિ રીત- રીવાજો આઘારીત ન્યાયપંચ, ચોરાપંચો આધારીત સામાજિક અને શૈક્ષણિક નિતીઓ દ્વારા તૈયાર કરવામા આવનાર છે જેમા હકક- અધિકારો નો સમાવેશ કરવામા આવનાર હોય સમાજની મુળભુત સમસ્યાઓથી ઘેરાયેલા પશ્નો સ્થાનિક લેવલે તેનો નિકાલ થાય તેવા પ્રકારનું આયોજન આ બંધારણમા સમાવવા નવયુવાનો અને વડીલોની માંગ છે જેમા જન્મથી લગ્ન તેમજ મરણ વિધી પણ સ્થાનિક લેવલે તેનો અમલ થાય તેમજ તેમનો અભિગમ સરળ અને લોકો સ્વયંભુ તેનુ પાલન થાય તેવા કૃદરતી સિધ્ધાંતો આઘારીત હોય તેવી વિધિઓ જેવીઆપણી સંસ્કૃતિઓથી જોડાયેલી હોય તેવા પ્રકારનુ બંઘારણ સમિતી દ્વારા તેમનો અભ્યાસ ચાલી રહયો છે જે આગામી દિવસો મા સમાજ એ પણ આ બાબતની નોધ લઈ સૌ એક બીજાના સાથ- સહકારથી આપણે બંધારણ સમિતિના અથાગ પ્રયત્નો થકી સમાજને સારા મા સારા નિયમો બને તેની અમલવારી પણ સમિતી દ્વારા થાય તેવા પ્રકારનું આયોજન આજની બેઠકમા ચચાઁ કરવામા આવેલ અને એક કાચું ડ્રાફ્ટ બનાવવામાં આવેલ છે. આગામી દિવસોમા ફરી આ બંધારણ સમિતીની બેઠક મળનાર છે જેમા સૌ સમાજના ચિંતિત અને અભ્યાસુ એવા સભ્યોના સાથ- સહકાર લેવામા આવશે તેમ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close