વલસાડમાં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને પરિવાર જનોએ ડો.વિરુધ ગુનો દાખલ નહીં કરાય ત્યાં સુધી મરણ જનાર મહિલાની બોડી નો કબજો લેવાનો ઇન્કાર

Listen to this article

   વલસાડ : વલસાડમાં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને પરિવાર જનોએ ડો.વિરુધ પોલીસફરીયાદ આપી જ્યાં સુધી ગુનો દાખલ નહીં કરાય ત્યાં સુધી મરણ જનાર મહિલાની બોડી નો કબજો નહીં લેવાનો નિર્ણય કરતાં સ્થાનિક વહીવટીતંત્રમાં દોડધામ

સ્થળ પર મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ દોડી આવી

  હાલ પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગતરોજ વલસાડમાં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન માંડવા ગામ ની મહિલા  મોત થતા પરિવાર દ્રારા હોસ્પિટલ પર હોબાળો મચાવ્યો હતો જ્યારે બાળક સ્વસ્થ છે  અને આમાં હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાના મોત થયાનાં આક્ષેપો કરવામાં આવી રહ્યાંનુ અને આ બાબતે સ્થાનિક આદિવાસી સમાજ અને તાલુકા પંચાયત અપક્ષ સભ્ય પણ હોસ્પિટલ પર પોહચ્યા હતાં આદિવાસી સમાજના આગેવાનો    કલ્પેશ પટેલ સહિત આગેવાનો  હોસ્પિટલ પોહંચી પરિવાર જનોને સાંત્વના આપી હતી જ્યારે મરણ જનાર મહિલાના પરિવાર પોલીસને ડૉક્ટરની બેદરકારી ના કારણે મહિલાનું મોત નિપજેલ હોય તેમનાં વિરુધ લેખિત ફરિયાદઆપી જ્યાં સુધી ડોક્ટર વિરુધ ગુનો નહીં નોંધાય ત્યાં સુધી બોડી નહીં લેવાની જીદ પકડતાં સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયાંનાં અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close