બીલીમોરા નગરપાલિકા દ્વારા અંબિકા નદી બ્રિજ તથા કૈલાશધામ પાસે સાફ-સફાઈ કરવામાં આવી

Listen to this article

નવસારી- સ્વચ્છતા હી સેવાઅભિયાન અંતર્ગત બીલીમોરા નગરપાલિકા દ્વારા અંબિકા નદી બ્રિજ તથા કૈલાશધામ પાસે સફાઈ કરવામાં આવી હતી .

અત્રે નોંધનીય છે તા.૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને લંબાવાયો છે. ત્યારે સમગ્ર નવસારી જિલ્લાના ગામો તથા નગરપાલિકા વિસ્તારના  વિવિધ સ્તરે સફાઇ અભિયાન થકી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close