ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું કરાયો શુભારંભ

Listen to this article

       ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું કરાયો શુભારંભ.
આદ્યશક્તિ જગતજનની માં અંબાના પવિત્ર પર્વ નવરાત્રિ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તારીખ 15 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સાર્વજનિક નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પૂજા ભક્તિ સાથે મા અંબાની સ્થાપન આરાધના સાથે ભક્તિ પૂર્ણ માહોલમાં આરતી કરવામાં આવી હતી. પ્રથમ નોરતે પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોકો ગરબે ઘૂમવા ઊમટી પડ્યા હતા

          નવરાત્રિ મહોત્સવની સાથે સાથે, ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાની અધ્યક્ષતામા ડાંગ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત, સામાજીક સદભાવના અને લોકજાગૃતિ માટે, વિવધ સરકારી વિભાગોના સહયોગથી વિશેષ કાર્યક્રમોનુ આયોજન પણ કરવામા આવ્યું છે. ત્યારે નવ દિવસ દરમિયાન સાર્વજનિક નવરાત્રિ મહોત્સવમા ઠેર ઠેર વિવિધ જાણકારી સભર ડિસ્પ્લે મૂકી અવેરનેસ જનજાગૃતિ ફેલાવાનુ કાર્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને દરેકનું સ્વાસ્થ જળવાઈ રહે તે માટે 181 અભયમ ની ટીમ તેમજ ઈમરજન્સી સેવા 108 ની વાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેન્ડ બાય મુકવામાં આવી હતી

        સુરક્ષા અને સલામતી સાથે ભયમુક્ત માહોલમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમવા ઉમટી પડ્યા હતા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close