ડાંગ જિલ્લામાં પોલીસ પરિવાર તરફથી માં અંબા ની આરાધના નું પર્વ નવરાત્રીનું ભાવભર્યું આમન્ત્રણ .

Listen to this article

ડાંગ જિલ્લા માં અનેક સ્થળે નવરાત્રી નિમિતે ગરબા રમવા માટે નું સુંદર આયોજન કરવામાં આવે છે જ્યાં આહવા ના પોલીસ પરિવાર તરફથી ગરબા રસિકો ખેલૈયા ઓ માટે નવરાત્રી નું સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે મહિલા સુરક્ષા અને સામાજિક સદભાવના લોક જાગૃતિ અને વિવિધ સરકારી વિભાગો ના સહયોગથી વિષેશ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નશા મુક્તિ,ટ્રાફિક જાગૃતિ,સાયબર ક્રાઈમ અટકાવવા,મતદાન જાગૃતિ અભિયાન, જેવા અનેક જન જાગૃતિ ના કાર્યક્રમોનું આયોજન ડાંગ પોલીસ પરિવાર અને અધિકારીઓ ની ઉપસ્થિતિ માં નવરાત્રી ના પાવન અવસરે કરવામાં આવ્યું છે તો ડાંગ જિલ્લાની તમામ જનતા ને આંમંત્રણ પાઠવ્યું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close