ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાની ૪ મંડળીઓ ફડચામા જવાથી મંડળીઓની નોંધણી રદ કરાઇ 

Listen to this article

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાની ૪ મંડળીઓ ફડચામા જવાથી મંડળીઓની નોંધણી રદ કરાઇ 

 આહવા: તા: 29: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે.

      ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર  એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, સુબિર તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત મહાલ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (2) ઝરી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (3) સાતબાબલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., તથા (4) ભોંડવિહિર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની નોંધણી રદ થવા પામી છે.

      ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની આ ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close