सिर्फ डांग जिले के लिए सुचना : શનિવારે તા.25 મે નાં સવારે ૬: ૦૦કલાક થી ૧૦:૦૦ કલાક સુધી ૬૬કે.વી. આહવા.વઘઇ અને સાપુતારા સબ સ્ટેશન માંથી નીકળતા વીજ પ્રવાહ તમામ ફિડરોમાં અગત્યના વીજ સમારકામ માટે વીજ પુરવઠો બંધ રહેશે

Listen to this article

*અગત્ય ની સૂચના*આહવા સબસ્ટેશન થી નીકળતા ફિડરો માં આહવા શહેર તથા આહવા તાલુકા ના ગામમાં વીજ પુરવઠો બંધ રહેશે

આથી દ.ગુ.વી. કંપની લી ના માનવંતા વીજ ગ્રાહકોને જણાવવાનું કે આવતી કાલે તા.25/05/24 ના રોજ શનિવારે સવારે ૬: ૦૦ કલાક થી ૧૦:૦૦ કલાક સુધી ૬૬કે.વી. આહવા.વઘઇ અને સાપુતારા સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ફિડરોમાં અગત્યના વીજ સમારકામ માટે વીજ પુરવઠો બંધ રહેશે જેની નોંધ લેવા વિનંતી.( સુબીર સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ફિડરોમાં વીજ પુરવઠો ચાલુ રહેશે.)

વી. ડી. પટેલ
નાયબ ઇજનેર શ્રી
પેટા વિભાગ કચેરી આહવા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close