ડાંગ આહવા ખાતે ઇન્ડિયન પેટ્રોલપંપ પર વારંવાર જથ્થો પૂરો થતાં લોકોમાં રોષનો માહોલ

Listen to this article

ડાંગના આહવા ખાતે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક વારંવાર પૂરો થઈ જતા સ્થાનિક વાહાન ચાલકોમાં રોષનો માહોલ બની ગયો છે. અને જયારે લોકો મીડિયા ને બોલાવાની વાત કરે છે, તો પેટ્રોલ પંપનાં માલિક તરફ થી એવો જવાબ મળે છે, કે મીડિયા વાળા શું કરશે…?
       ઇમરજન્સીમાં ગાડીઓમાં પેટ્રોલ કે ડિસલ પૂરું થઈ જતું હોય છે, ત્યારે કેન, કાર્બો, કે પછી બોટલ, વગેરે ચાલતા ચાલતા લઈ આવતા હોય છે. અને પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આપવાનું નાં પડી દેવામાં આવે છે. અને વિડીયોમાં પણ તમે જોઈ શકો છો.
પેટ્રોલ ડીઝલ માટે કેટલાક લોકો ડાંગનાં અંદરનાં ગામડાઓ માંથી પેટ્રોલ ડીઝલ લેવા માટે દૂર – દૂરથી આવતા હોય છે. અને જયારે પેટ્રોલ પંપ પર આવે ત્યારે પેટ્રોલનાં માલિક દ્વારા પેટ્રોલ આપવા માટે નાં પાડી દેવામાં આવતું હોય છે.
સ્થાનિકો પાસેથી જાણવા મળે છે. કે ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર જયારથી પેટ્રોલપંપના માલિક ક્રમ સંચાલક બદલાયા છે. ત્યારથી આ પેટ્રોલપંપ પર ડીઝલ કે પેટ્રોલપંપનો સ્ટોક રેગ્યુલર રાખવામાં આવતો નથી.
      જેથી એક બે દિવસ પેટ્રોલ કે ડીઝલ આપ્યાં બાદ એક બે દિવસ માટે પેટ્રોલ ઘટી જતા આ પેટ્રોલ પંપના ભરોસે પેટ્રોલ પુરાવા આવતા વાહાન ચાલકો તથા જિલ્લા બહારથી આવતા અન્ય વાહાન ચાલકો પ્રવાસીઓ ઘણી વાર તકલીફ પડતી હોય છે.
ત્યારે આ બાબતે સ્થાનિક જિલ્લાના પુરવઠા વિભાગના અધિકારીઓ આ પેટ્રોલ પંપ પર રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close