ડાંગના સાકરપાતળ પાસે ટેમ્પો સળગી ઉઠયો

Listen to this article

      આજરોજ મળસ્કે (વહેલી સવારે) લગભગ ૪ થી ૫ વાગ્યાંનાં અરસામાં  સાપુતારા – વઘઇ માર્ગસ્થિત સાકરપાતળ ગામ પાસે પ્લાસ્ટિક ફાયબર ભરેલ આઈસર ટેમ્પો
Gj 21.y 3177 બરોડા થી નશિક જતાં  કોઈક કારણોસર જાહેર માર્ગ પર દોડી રહેલ આ ટેમ્પો ગાડી અચાનક સળગી ઉઠી હતી જે આજે સવારે સ્થાનિક પોલીસ દ્વારા અગ્નિશામક બંબો બોલાવી ઓલવવામા આવ્યાં હોવાનુ જાણવા મળેલ છે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close