ડાંગનાં આંતરિક રસ્તાનું ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ..

Listen to this article

ડાંગ જિલ્લાનાં ગાઢવીહિર ગામમાં નવા ડામર સપાટીનાં રસ્તાનું ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ..

માજી જિલ્લા પંચાયત મંગળભાઈ ગાવિત ની MLA વિજય પટેલની પાછળ તાળી પડતાં તસ્વીરમાં નજરે પડે છે
કોંગ્રેસ માંથી  MLA પદે રાજીનામાં આપી BJP માં જોડાયેલ માજી MLA મંગળ ગાવિત હાલનાં BJP ના MLA વિજય પટેલની પાછળ તાળી પડતાં તસ્વીરમાં નજરે પડે છે.

સાપુતારા :ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓમાં લોકોને સારા માર્ગોની સુવિધાઓ મળી રહે તે માટે ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગ દ્વારા નવા માર્ગોનું ખાતમુહર્ત કરાયુ છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગાઢવીહિર ગામનો આંતરીક માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો.જે બિસ્માર માર્ગની રજુઆતને ધ્યાને લઇ લોકોની માંગણીઓને ગાહય રાખી ગાઢવીહિર ગામનો 6.80 કી.મીનાં રસ્તાનું નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.જે રસ્તાની નવીનીકરણ માટે 161.51 લાખ રૂ.ની રકમ ટેન્ડર પ્રક્રિયા થકી મજૂર પણ કરવામાં આવી છે.ઘણા વર્ષો બાદ ગાઢવીહીર ગામનો રસ્તો નવો બનશે.આ ખાતમુહર્ત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી ,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત, જિલ્લા સદસ્ય સારૂબેન વળવી,કાર્યપાલક ઈજનેર આર.બી.ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર યતીનભાઈ પટેલ.મદદનીશ ઈજનેર સાગરભાઈ ગંવાદે સહીત પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close