તાપી જિલ્લાના પેલાડ બુહારી ગામે ગામની જાગૃત બહેનો દ્વારા પંચાયત ઘર પાસે સામુહિક સાફ સફાઈ કરવામાં આવી

Listen to this article

તાપી.તા.૨૭: “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં તાપી જિલ્લામાં સ્થાનિકો અને ગામના આગેવાનો સાથે મળી ગામની જાહેર જગ્યાઓની સફાઇ કરી રહ્યા છે. આજરોજ સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે ગામની જાગૃત બહેનો દ્વારા પંચાયત ઘર પાસે સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી.

        તાપી જિલ્લામાં સૌના સહિયારા સામૂહિક પ્રયાસો થકી જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્વચ્છ રાખવાની સાથેસાથે જિલ્લાના સૌંદર્યમાં વધારો અને જાહેર આરોગ્યમાં વૃદ્ધિ થઇ રહી છે. આ ઝુંબેશ હેઠળ કચરાના યોગ્ય નિકાલ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવવાના મહત્વ વિશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ગ્રામજનોમાં હકારાત્મક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close