પારડીની ડીસીઓ હાઈસ્કૂલમાં ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનીનો શુભારંભ

Listen to this article

વલસાડ તા. ૨૭ ઓક્ટોબર : વલસાડ જિલ્લા પંચાયત દ્વારા અમદાવાદ ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સહયોગથી પારડીની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં આયોજિત 3-દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. ૨૭ ઓક્ટોબરને શુક્રવારે નામધા અને કપરાડાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિકો સાથે સંવાદ, સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી એક્ઝિબિશન તેમજ રોકેટ લોન્ચિંગનું ડેમોસ્ટ્રેશન અંગે રસપ્રદ માહિતી મુલાકાતીઓને જાણવા મળી રહી છે. તા. ૨૮ મી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ અને તા. ૨૯ મી ના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા આ પ્રદર્શની મુલાકાત લઈ શકશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close