ડાંગ જિલ્લાની આંગણવાડીઓમા “સ્વચ્છતા હી સેવા” અભિયાન શરૂ કરાયુ 

Listen to this article

ડાંગ : તા: 27 : સ્વચ્છતાને જીવનનુ અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનનુ આયોજન કરાયુ છે. આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવા તથા તાલુકાના બોરખલ, ગોળષ્ઠા તથા સુબિર તાલુકાના કિરલી ગામ સ્થિત આંગણવાડી ખાતે આંગણવાડીની બહેનો, કર્મચારીઓ સહિત ગ્રામજનો મહા સફાઈ ઝુંબેશમા જોડાયા હતા.

સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે ફરીવાર આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામા આવેલ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close