એક અગત્યની સુચના : આગામી તા.૧ થી ૧૦ નવેમ્બર -૨૦૨૩ દરમિયાન તાપી જિલ્લાના શેરુલા બટની આસપાસના ૧૦૦૦ મીટર વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Listen to this article

આગામી તા. ૧ થી ૧૦ નવેમ્બર -૨૦૨૩ દરમિયાન તાપી જિલ્લાના શેરુલા બટની આસપાસના ૧૦૦૦ મીટર વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ
તાપી:  તા.૨૬: તાપી જિલ્લામા આગામી તા. ૧ થી ૧૦ નવેમ્બર -2023 દરમિયાન શેરુલા બટ ઉકાઈ ખાતે તાપી જિલ્લા પોલિસ અધિકારી-કર્મચારીઓનું ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી, આ વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઇંચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી  સાગર મોવલીયા દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાહેરનામા મુજબ આ વિસ્તાર સહિત આસપાસના ૧૦૦૦ મીટરની ત્રિજ્યા વાળા વિસ્તારમાં, આ સમયગાળા દરમિયાન આસપાસ રહેતા વ્યક્તિઓ સહિત કોઈ પણ અનધિકૃત વ્યક્તિઓ, કે ઢોરઢાંખર ચરાવવા આવતા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close