સાપુતારા ઘાટ માર્ગમાં યુ ટર્ન પર ડુંગળી નો જથ્થો ભરેલ આયસર ટેમ્પો પલ્ટી ગયો

Listen to this article

       સાપુતારા ઘાટ માર્ગમાં યુ ટર્ન પર ડુંગળી નો જથ્થો ભરેલ આયસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો.
ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ સાપુતારા થી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પિપળગાવ થી સુરત જઇ રહેલ આયસર ટેમ્પો નં:-જીજે.૨૭ એક્ષ.૮૬૮૨ જેનો સાપુતારા ઘાટમાગૅ ના યુ ટર્ન પર ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આયસર ટેમ્પો સંરક્ષણ દિવાલ ને અથડાઇને રસ્તા ઉપર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત ના પગલે ડુંગળી ના જથ્થાને ઘણું નુકસાન થવાની સાથે ડ્રાઈવર અને ક્લિનર નો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગત સાપડેલ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close