સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સાપુતારામા સ્વચ્છતા અભિયાન

Listen to this article

*“સ્વચ્છતા હી સેવા”*

સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સાપુતારામા સ્વચ્છતા અભિયાન

ડાંગ : તા: 25: રાજ્યમા ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી તા.૧૬મી ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામા આવી રહી છે.દરમિયાન ગુજરાત રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે સ્થાનિક રહીશો દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામા આવી હતી.ડાંગ જિલ્લામા દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખી મંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close