ડાંગના આહવા નગરમાં આજે દશેરા નિમિતે બહુરુપીઓ દ્વારા સજાવેલી પ્રભુશ્રી રામ અને લક્ષ્મણ સાથે હનુમાનજીની  યાત્રા કાઢી

Listen to this article

અસત્ય પર સત્યનાં વિજય સમાન દશેરાનાં પાવન પર્વની ડાંગ જિલ્લામાં રેલી સાથે ભવ્ય ઉજવણી.

         નવરાત્રીનાં પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની સમગ્ર ડાંગ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી . તેમજ દિવસ દરમિયાન શસ્ત્ર સહીત વાહનોની પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. દશેરા ના વિજય નો જલ્લોશ દરમ્યાન આહવા નગર માં રેલી કાઢી ડી જે ના તાલે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જ્યાં ,પ્રભુ રામ જી ,માતા સીતા અને ભ્રાતા લક્ષમણ સાથે રામ ભક્ત સંકટ મોચન હનુમાનજી ના સાજ શણગાર સજી વેશભૂષા માં સજ્જ ભક્તો માટે અધભૂત આકર્ષણ જમાવ્યું હતું.જલ્લોશ બાદ આહવા ના તળાવ પાસે રાવણ દહન કરવામાં આવ્યો .  ડાંગનાં વઘઈ, શામગહાન,આહવા,સુબીર વગેરે ગામોમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયાં હતા.તેમજ જિલ્લાના કેટલાક સ્થળોએ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, વધુ દશેરા ના પવિત્ર તહેવાર માં ખાવા ના શોખીન લોકો ની ફાફડા જલેબી ખાવાની મોજ જ નિરાળી હોય છે જ્યાં લોકોએ ફાફડા અને જલેબીની જયાફત માણી હતી..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close