ડાંગનાં દબાસ ગામની સગીરા નદીનાં પ્રવાહમાં તણાઈને મોતને ભેટતા આ સગીરાનાં પરિવારને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો…

Listen to this article

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટી દબાસ ગામની સગીરા નદીનાં પ્રવાહમાં તણાઈને મોતને ભેટતા આ સગીરાનાં પરિવારને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો...

સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટી દબાસ ગામની સગીરા લલિતાબેન સોનિરાવભાઈ પવાર.ઉ.14 જેઓ આજથી 2 – 3 મહિના અગાઉ મોટીદબાસ નજીકથી પસાર થતી ખાપરી નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહમાં તણાઈ ગઈ હતી.અને આ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયુ હતુ. જે બાદ પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.અને લાશનું પી.એમ. કરાવવામાં આવ્યુ હતુ.ત્યારે રિપોર્ટ અને તમામ વિગતો ને ધ્યાનમાં લઈને આહવા તાલુકા પંચાયત દ્વારા સરકારનાં નિયમ મુજબ દીકરીના પરિવારને સહાય પેટે ચાર લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.આજરોજ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી,આહવા તાલુકા વિકાસ અધિકારી યગ્નેશભાઈ અડ તથા તાલુકા પંચાયતનાં હોદેદારોની ઉપસ્થિતમાં મૃતક સગીરાનાં પરિવારજનોને 4 લાખનો સહાય પેટેનો ચેક અર્પણ કર્યા હતો..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close