સાપુતારાથી શામગહાનને જોડતા સાપુતારા ઘાટમાર્ગમાં શેરડીનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલટાયો

Listen to this article

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા સાપુતારા ઘાટમાર્ગમાં શેરડીનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલટી મારી ગયો..

.સાપુતારા : પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ નાસિકથી શેરડીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઇસર ટેમ્પો.ન.ડી.ડી.01.સી.9071 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જોકે અહી જાનહાની થતા બચી હતી અને અકસ્માતમાં ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ આઇસર ટેમ્પો અને શેરડીનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close