વઘઇમા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ 

Listen to this article

*“સ્વચ્છતા હી સેવા”*

વઘઇમા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ 

ડાંગ : 23: “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા રાજ્યના લોકો નિર્મળ અને સ્વચ્છ ગુજરાતનો સંકલ્પ લઇ રહ્યા છે. સાથે જ “સ્વચ્છતા હી સેવા” અભિયાનને બહોળા પ્રમાણમા જનસમર્થન મળી રહ્યુ છે.

“સ્વચ્છતા હી સેવા અભિયાન” ના ભાગરૂપે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા વઘઇ મેઇન સર્કલની આજુબાજુમા કચરાની સાફ સફાઈ હાથ ધરવામા આવી હતી.

સ્થાનિકોની સાથે સરકારીકર્મીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમા હોંશભેર ભાગ લઈને આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close