ડાંગ જિલ્લા પંચાયતના નારાજ જિલ્લા સદસ્યો કહીં જિલ્લા પંચાયતનાં દીવાળો તો નહીં ફૂંકી દેય ને..??..?

Listen to this article

ડાંગ નાં મોટા ભાગની લોકસેવિકા મહિલા ચૂંટાયેલા પદ્દાધિકારી નાં બદલે તેમનાં પતિઓ સત્તા નાં દુરઉપયોગ કરી વહીવટી નિર્ણયો કરતા હોવાનો ગણગણાટ ..

ડાંગ જિલ્લામાં લોક ચર્ચાઓ મુજબ ડાંગ ની ઘણી ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલી મહિલા પદ્દાધિકારી બહેનોની જગ્યા એ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માં શું કામો કરવા અને કયા કામો નહીં કરવા પ્રજા નાં તે તેમનાં પતિદેવો જ નિર્ણય લેતા હોવાનુ સમગ્ર ડાંગ જિલ્લામાં લોકમુખે ચર્ચાય છે અને જાણવા મળેલ અહેવાલ મુજબ સરકારી બાબુઓ પણ મહિલા પદ્દાધિકારી બેનની જગ્યા એ તેમના પતિદેવો જે કહશે તેમ જ કરતાં હોય છે અને માત્ર ચૂંટાયેલી મહિલા પદ્દાધિકારીની ગ્રામપંચાયત ની ગ્રામસભાઓ તાલુકા /જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓ તથા અન્ય જાહેર કાર્યક્રમોમાં અધ્યક્ષતા જ સંભાળતી હોવાનુ પણ ચર્ચાઇ રહેલ છે જ્યારે કેટલાંક ચુંટાયેલા પુરુષ પદ્દાધિકારો જિલ્લા તાલુકાનાં ઓ અંદરોઅંદર ચર્ચી રહ્યાં છે કે ખરેખર જે પ્રજા નાં વિકાસના કામો કરવા માટે અમો કોઈપણ ચર્ચા કરવા માંગીએ છે ત્યારે અમોને પાર્ટીનાં હાઈ કમાન ની બીક બતાવી પાર્ટી આલાઓ અમને મૌખિક કે ટેલીફોનિક વાત કરી પાર્ટી ના વિરુધ્ કામ કરશો તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચનાઓ આપવામા આવતી હોવાનુ ચર્ચાઇ રહેલ છે કેટલાંક પદ્દાધિકારીઓ તો નામ નહીં આપવાની શરતે એમ પણ કહીં રહ્યાં છે કે અમોને બાકી રહેલ ચેરમેન પદો થી વંચિત કરવામાં આવશે તો અમો આવનાર દિવસો માં ભલે અમારું ચુંટાયેલ પદ જતું રહે અમો રાજીનામાં આપી દઈશું પણ અમારા સાથી પદ્દાધિકારીઓ એ કરેલ મોટા મોટા કામોની ગેરરીતિ કૌભાંડો બહાર લાવવા અચકા છું નહીં અને આવનારી 2024 ની લોકસભા ની ચુંટણી આખી બગાડી દેશું તેવી પણ ખાનગીમાં અંદરોઅંદર ચીમકીઓ આપી રહ્યાં નો ગણગણાટ કરી રહ્યાં નો અહેવાલ જાણવા મળી રહેલ છે .ત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આવનાર દિવસોમા જિલ્લા/તાલુકા પંચાયતો માં કંઈક નવી જૂની નાં વાદળો બંધાઈ રહ્યાં છે તે વાત તો પાકી …જ ……
કારણ જાણવાં મળ્યું છે કે જિલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓ પૈકી માત્ર ત્રણ સમિતિઓ નાં અધ્યક્ષોની વરણી સર્વસંમતિ થી થઈ છે બાકી ની સમિતિઓ જેમાં ૧. શિક્ષણ સમિતિ ,૨.આઇસીડીએસ સમિતિ ,૩. ખેતી સિંચાય અને ઉત્પાદન સમિતિ ,૪. આરોગ્ય સમિતિ ,અને પાંચમી -સામાજીક ન્યાય સમિતિ આ તમામ સમિતિઓ પર જિલ્લા સદસ્યોમાં અંદરોઅંદર ખેંચતાણ હોવાથી જિલ્લા પંચાયત વહીવટી તંત્ર દ્વારા બે એક સમિતિ નાં એજન્ટા કાઢ્યાં બાદ પાછા રદ કેમ કર્યાં તેના પર પણ જિલ્લા સદસ્યો માં નારાજગી વ્યાપી હોવાનુ જાણવાં મળેલ છે

ડાંગ નાં મોટા ભાગની લોકસેવા મહિલા ચૂંટાયેલા પદ્દાધિકારી નાં બદલે તેમનાં પતિઓ સત્તા નાં દુરઉપયોગ કરી વહીવટી નિર્ણયો કરતા હોવાનો ગણગણાટ ..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)

स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close