ડાંગના સુબિર તાલુકાના ધુલદા ગામે અકસ્માતે આગ લાગતા ઘર વખરીને નુકશાન

Listen to this article

  ડાંગ : ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ધુલદા ગામે આજે સવારે એટલે કે તા.૨૨મી ઓક્ટોબરે અકસ્માતે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો.

 ડાંગ કલેકટર  મહેશ પટેલે શક્ય તેટલી વહેલી મદદ પહોંચાડવા માટે તંત્રને એલર્ટ કર્યું છે.

 જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રને પ્રાપ્ત થયેલા, બરડીપાડાના તલાટી-કમ મંત્રીના પ્રાથમિક અહેવાલ અનુસાર તા.૨૨/૧૦/૨૦૨૩ ના રોજ સવારે અંદાજીત ૧૦:૪૫ વાગ્યાના અરસામાં, ધુલદા ગામે પટેલ ફળિયામાં સંદીપભાઈ ભાયજુભાઈ પવારના ઘરે આ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ અસરગ્રસ્ત પરિવારના ઘરના સામાન, ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close