ડાંગના વઘઇ પોલીસ મથક ની “she Team” દ્વારા આજે નડગખાદી ,પિંપરી, કુડકસ ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત જન જાગ્રુતિનાં કાર્યક્રમો રાખ્યાં

Listen to this article

ડાંગ: ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાના સીધાં માર્ગદર્શન અને સુચનાથી ડાંગ પોલીસ દ્વારા ડાંગમાં જીલ્લા નાં દરેક ગામડાંઓમાં લોકો ને કાયદાકીય જ્ઞાન અને મહિલા ઉત્પીડન અત્યાચાર ,ડાકણ ની અંધશ્રધા નાબુદી,ઓનલાઈન કોઈપણ ચીજ ખરીદી કરતી વખતે નાણાંકીય છેતરામણી થી સજાગ રહેવાં જેવી જન જાગ્રુતિ કે અન્ય પરિવાર હોય કે જો કોઈ વ્યકિત તે માનસિક તણાવ અનુભવ કરી કોઈ અઘટિત પગલાં લેવાથી દૂર રહે તે માટે માનસિક તણાવ માંથી બહાર નીકળી સુચારુ જીવન જીવી શકે તે માટે આવા પરિવારના સભ્યોને શોધી કાઢી જરૂરી હુંફ આપી સારી જીવનશેલી જીવવા માર્ગદર્શન પુરું પાડવા નાં એક ભાગરૂપે એક she team ત્યાર કરીછે જેના ભાગરૂપે ડાંગના વઘઇ પોલીસ સ્ટેશન ના પી એસ આઇ પ્રવીણ ચૌધરી ની સુચના થી આજે “she Team” દ્વારા નડગખાદી ,પિંપરી ,કુડકસ ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત કરેલ મહીલા અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત જન જાગ્રુતિ ના ભાગ રૂપે જરૂરી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન માર્ગદર્શન પુરું પાડ્યું હતું .

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close