”સ્વચ્છતા હી સેવા” વાહ રે..તંત્ર ઠગવાની હો એક હદ રહે છે આહવા ગ્રામ પંચાયતે સફાઇ મજુરોના સફાઇ કરતા ફોટા પાડી આહવા નગર ની સફાઇ ઝુંબેશ બતાવી દીધો

Listen to this article

 ”સ્વચ્છતા હી સેવા” 
 ”સ્વચ્છતા હી સેવા” વાહ રે..તંત્ર ઠગવાની હો એક હદ હોય.છે. આહવા ગ્રામ પંચાયતે સફાઇકામના  મજુરોના સફાઇ કરતા ફોટા પાડી આહવા નગર ની સફાઇ ઝુંબેસ બતાવી દીધો

       ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઘણાં વર્ષોથી આહવા ગ્રામ પંચાયત માં લગભગ 32 જેટલા સફાઇ કામ કરતા મજુરો દરરોજ સફાઇ કામ કરી રહ્યા છે .ત્યારે આ મજુરોને છેલ્લા ત્રણ મહિનાથી હજુ સુધી પગાર નહીં મળ્યાનો હોબાળો મચાવી આ ગરીબ લાચાર મજુરો પોતાના પેટ ના ખાડા પુરવા મજબુર થઇ હજુ પગાર નહીં મળવા છતાં રેગ્યુલર આહવા નગરની સફાઇકામ કરી રહ્યા છે ત્યારે જાંણવા મળેલ અહેવાલ મુજબ આ ગરીબ લાચાર મજુરો તેમનું પન ઘર ચાલે તેથી તેમનો પગાર આપવામાં આવે તે માટે ડાંગ વહીવટી તંત્રના આલા અધિકારીઓ તથા ડાંગના પદ્દાધિકારીઓને પણ વારંવાર રજુઆતો કરવા છતાં તેનુ આજાદીન સુધી કોઇ પરીણામ નથી આવ્યુ અને જાંણવા મળેલ છે કે આ બાબતે આ મજુરોએ 17 ઓક્ટમ્બરે તો આહવા જિલ્લ પંચાયતના પ્રમુખને પણ મળવા ગયા હતા પરંતુ તે દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇન કોઇક કામ માટે બહાર હોય તેઓએ ડાંગ ભાજપાના અગ્રણી સુભાષભાઇ ગાઇનસમક્ષ પણ છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળ્યાની રજુઆત કરી હતી અને તે બાબતે આ અગ્રણીએ મજુરોની સમસ્યા બાબતે જિલ્લા તંત્ર સાથે ચર્ચા-વિચાર કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ તેમ જણાવ્યું હતુ

                   ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા  ”સ્વચ્છતા હી સેવા” સુત્ર થી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ ત્યાં જે મજુરો પોતાના કામના પૈસા માટે વલખાં મારી રહ્યા છે તે મજુરો નોજ ઉપયોગ કરી ડાંગ વહીવટી તંત્ર ”સ્વચ્છતા હી સેવા”માંએજ સફાઇ કામ કરતાં મજુરો ને આહવાની ગ્રામજનો સફાઇ ઝુંબેશ માં જોડાઇ આહવામાં સફાઇ કરી જુઠો ઢંગ કરી સરકાર સામે ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સ્વચ્છતા અભિયાનમાં જોડાયા નો ડોળ કરવામાં આવી રહ્યાનુંચર્ચાઇ રહેલ છે ત્યારે આવા લફંટ તંત્રની પોલ તો ખુલ્લી જ પણ શું સ્થાનિક મિડિયા એ પણ ધ્યાન નહીં આપ્યું કે આ તો આહવા નગરના સફાઇ કામ કરતા મજુરો જ છે તેમ છતાં કે જે મિડિયા આ મજુરોની સમસ્યા બાબતે કવરેજ કરવાદોડતી નહી હતી તેજ ડાંગની મિડિયા આજે સરકારી તંત્રની વાહ વાહ કરવામાં તેઓ પણ પાછળા નહી પડ્યા અને ન્યુઝ બનાવી વાહ વાહ કરી દીધી . વાહ..રે..ડાંગ મિડિયા ….જેવી ચર્ચાઓ સ્થાનિકોમાં ચર્ચાઇ રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close