ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ખાજુરણા ગામથી બરડા ગામનો જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર

Listen to this article

 

ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ખાજુરણા ગામથી બરડા ગામનો જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દેખીતી અને જોવા મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ખાજુણાથી બરડા ગામ પૂર્વપટ્ટીમાં આવેલ ગામને જોડતો મુખ્ય રોડની ખરાબ હાલતને કારણે ગ્રામજનો ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે.ખાજુંણા ગામમાં જર્જરિત રોડને કારણે લોકોને અવર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ને પણ વારંવાર રજુઆતો કરવામાં આવ્યા હોવાનું અને પણ જેનો ઉકેલ આજદીન સુધી નહી આવ્યા નું સ્થાનિકોમાં ચર્ચાઇ રહેલ છે .આ રસ્તાને લગભગ દસ વર્ષ ઉપર થયા હશે. પરંતુ આજ દિન સુધી ન તો રોડનો સુધારો થયો છે કે ન લોકોને રાહત મળી છે. જેના કારણે આ વિસ્તારના ગ્રામજનો ત્રસ્ત છે. રસ્તાની અવગણના સાબિત કરે છે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ આવી બાબતોમાં કેટલા સંવેદનશીલ છે. રસ્તા ને દસ વર્ષ થી બિસ્માર હાલત થઇ ગયા પણ આજદિન સુધીમાં સુધારો કરવામાં આવ્યો નથી.ત્યારે આ બાબતે સ્થાનિક નેતાઓ પણ જરુરી ધ્યાન આપ્ર તેમ માંગ ઉઠવા પામી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close