ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે નશાની હાલતમાં મહિલાએ એસ.ટી.બસમાં હોબાળો કરતા પોલીસ ફરિયાદ.

Listen to this article

સાપુતારા : ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે શિરડીથી ભાવનગર એસ.ટી.બસ માં નશાની હાલતમાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો.જેને લઇને એસ.ટી.બસના ડ્રાઈવર અને કંડકટરે વઘઈ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સાપુતારા તરફથી આવતી ગુજરાત એસ.ટી. નિગમની શિરડી ભાવનગર બસમાં એક મહીલા કેફી પીણુ પી નશો કરી બસમાં હોબાળો મચાવી રહી હતી.જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.ત્યારે વઘઇ પોલીસ સ્ટાફના માણસો વઘઈ બસ સ્ટોપ પર પહોંચ્યા હતા.તે વખતે ગુજરાત એસ.ટી.નિગમની શિરડી ભાવનગર બસ રજી.નં. GJ – 18- Z- 8975 જે વઘઇ બસ સ્ટોપ ઉપર આવતા પોલીસે આખી બસ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવી પડી હતી.અને કેફી પીણાનો નશો કરેલ પુજાબેન સંજય ગોયાણી ( ઉ.વ. ૨૨ રહે. સુરત તા.જી. સુરત)ની અટક કરી હતી. વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close