વલસાડમાં તા. ૨૨ ઓક્ટો.એ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

Listen to this article

રક્તદાન એ જ જીવનદાનની ઉક્તિને સાર્થક કરવા માટે વલસાડની વિવિધ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૩ને રવિવારના રોજ શહેરના મોટા તાઈવાડ ખાતે ઈસ્લામિક કલ્ચરલ હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કરી સમાજ સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવે એવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close