ડાંગ જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિ નાં અધ્યક્ષ તરીક નિલેશભાઈ બાગુલ ની સર્વાનુમતે વરણી

Listen to this article

ડાંગ જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિ નાં અધ્યક્ષ તરીક નિલેશભાઈ બાગુલ ની સર્વાનુમતે વરણી
ડાંગ જિલ્લા પંચાયત નાં કારોવારી સમિતિ નાં બીજીવાર નાં અઢી વર્ષ ની ટર્મ માટે જિલ્લા સદસ્ય નિલેશભાઈ બાગુલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી . આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન માજી જિલ્લા પંચાયત નાં પ્રમુખ મંગળભાઈ ગાવિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલભાઈ બી પટેલ જિલ્લા સદસ્યો શ્રીમતી હેતલબેન ચૌધરી. તેમજ અન્ય જિલ્લા સદસ્યો તથા જિલ્લા પંચાયતનાં સર્વો અધિકારીઓ સ્ટાફ ગણ ઓએ તેમજ ડાંગ ભાજપા પ્રમુખે નવા તથા ડાંગ ભાજપા મહામંત્રી રાજુભાઇ ગામીત વરાયેલ કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ બાગુલને ફૂલહાર પહેરાવી મીઠુ મોઢું કરાવી શુભકામનાઓ આપી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close