ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ જાહેર માર્ગોનું સ્વચ્છતા અભિયાન

Listen to this article

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ જાહેર માર્ગોનું સ્વચ્છતા અભિયાન

ડાંગ : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે, અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.

સમગ્ર રાજ્યમાના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો, અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરવામા આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામા આવ્યો છે.

ડાંગ જિલ્લામા આવેલ રસ્તાઓ તેમજ રસ્તાની આજુબાજુના કચરા સહિત ચોમાસામાં ઊગી નીકળતા ઝાડી ઝાંખરાનો નિકાલ કરી જાહેર માર્ગોની સ્વચ્છતા હાથ ધરી, વાહન ચાલકોને સુગમતા કરી આપવાનો પ્રયાસ હાથ હાથ ધરવામા આવ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close