ડાંગના ખાપરી ગામે પ્રાથમિક શાળાના ભણતા બાળકોને બેસીને અભ્યાસ કરવા થઇ રહી છે તકલીફ

Listen to this article

 ડાંગ જિલ્લાના ખાપરી ગામે ધોરણ ૧ થી ૫ માં  અભ્યાસ કરતા બાળકોને બેસવા માટે પુરતા ઓરડાઓની અવ્યવસ્થાના કારણે  તે માટે અર્ધા છોકરાઓ ને અંદર બેસાડવામાં આવે છે અને બાકીના છોકરાઓને ઓટલા પર બેસાડવામાં આવતા હોવાની બુમ ઉઠવા પામી  છે.

પ્રાપ્ત વિગત મુજબ ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આવેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ આહવા-ડાંગ સંચાલિત આ ખાપરી પ્રાથમિક ગુજરાતી શાળાના પુરતા ઓરડાઓની વ્યવસ્થા નહીં હોવાના કારણે અહીં અભ્યાસ કરતા નાનાં બાળકોને  એક રૂમ છે એમાં પણ છોકરાઓથી વધારે સામાન ભરી મુકાતા હોવાનું અને  જેથી આ શાળામાં ભણતા છોકરાઓને મન ભણવામાં નથી લાગતું. તેમજ આ એકજ રૂમ હોવાના કારણે જગ્યા પણ ઓછી છે.ત્યારે  ના છૂટકે બધું સ્ટોર રૂમનું સમાન છોકરાઓ ભણે છે એ રૂમમાં મૂકવાની નોબત આવી પડતાં નાં છુટકે અભ્યાસ કરતા બાળકોને માટે અર્ધા છોકરાઓ ને અંદર બેસાડવામાં આવે છે અને બાકીના છોકરાઓને ઓટલા પર બેસાડવામાં આવતા હોવાથી ઘણી  મુશ્કેલી પડી રહી છે. છોકરાઓનાં વાલીઓ એ જણાયવું હતું કે, શેડ તોડીને નવું સેડ બનાવામાં આવવાનું હતું. પણ ઘણા સમયથી  સેડનું કામ કે, સ્ટોર રૂમનું કામ કરવાંમાં આવ્યું નથી.વાલીઓ દ્વારા જાણવામાં આવ્યું હતું કે, છોકરાઓનાં રૂમમાં સ્ટોર રૂમનું સામાન મુકવામાં આવ્યું હતું. ત્યારથી ખાપરી સ્કૂલમાં ભણતા છોકરાઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી  વાલીઓની પણ માંગ ઉઠી છે કે, સેડ તથા સ્ટોર રૂમ જિલ્લાનાં સબંધિત  તંત્ર દ્વારા ઓરડાઓ બનાવામાં આવે…..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close