નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તેનાત અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન આહવા – ડાંગ.

Listen to this article
ગુજરાત સરકારની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટે ની અભિનવ હેલ્પ. લાઇન એટલે ૧૮૧મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે. આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે.
               જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે.
અભયમ રેસ્ક્યું ટીમ માં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવેલ છે. આમ ગુજરાત ની મહિલાઓ ને સુરક્ષિત્તાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે.મહિલાઓ ને ખાસ નિવેદન કે આપના
પરિચિત ગ્રૂપ સાથે રહો, નિર્ધારિત સમય માં ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી,અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળો, અજાણી વ્યક્તિ ને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓ ને અનુસરવાથી સુરક્ષિત અને આનંદ થી નવરાત્રિ પર્વ સુરક્ષા સાથે ઉજવાશે.
કોઈ પણ આપત્તિ કે ભય જનક પરિસ્થિતિ નાં સમયે ૧૮૧ . મહિલા હેલ્પ લાઇન માં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલ મા “૧૮૧ અભયમ” એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપ થી મેળવી શકાશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close